શોધખોળ કરો
Ram Mandir Darshan: રામલલાના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ, રામ પથ પર વાહનોની એન્ટ્રી બંધ, જુઓ તસવીરો
Ram Mandir Darshan: પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે. જેના કારણે પ્રશાસને રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકી દીધા છે.
ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
1/9

પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે. જેના કારણે પ્રશાસને રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકી દીધા છે. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે લોકોને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2/9

અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે ઉમટી રહેલી ભીડને કારણે રામ પથ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. લોકોને માત્ર ચાલતા જવાની છૂટ છે. સહાદતગંજથી નવા ઘાટને જોડતા રસ્તાનું નામ રામ પથ રાખવામાં આવ્યું છે.
Published at : 23 Jan 2024 12:19 PM (IST)
આગળ જુઓ





















