શોધખોળ કરો

રાશન કાર્ડ નથી તો પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, બસ કરો આ કામ

Government Schemes Benefits: ઉત્તર પ્રદેશમાં જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તેવા લોકોના કામમાં આવશે ફેમિલી કાર્ડ. કેવી રીતે કરી શકાય છે તેના માટે અરજી ચાલો તમને જણાવીએ છીએ.

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને દેશના કરોડો લોકોને સરકારની યોજનાનો લાભ મળે છે. સરકારની યોજનાનો લાભ લેવા માટે તમારે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે.

1/6
ઘણા લોકો સરકારી યોજનાઓમાં લાભ લેવા માટે રાશન કાર્ડનો ઉપયોગ કરે છે. કેટલીક યોજનાઓમાં લાભ લેવા માટે સરકાર તરફથી રાશન કાર્ડ મેન્ડેટરી છે. તેના વગર તમને યોજનાઓનો લાભ નહીં મળી શકે.

2/6
પરંતુ હવે ઉત્તર પ્રદેશ સરકારે પ્રદેશના લોકો માટે થોડી સગવડ કરી દીધી છે. સરકારે તે લોકો માટે પણ સરકારી યોજનામાં ફાયદો લેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે. હવે લોકોએ આ કામ કરવું પડશે.

3/6
ઉત્તર પ્રદેશમાં જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તેવા લોકોના કામમાં આવશે ફેમિલી કાર્ડ. સરકારે આ માટે જાહેરાત કરી દીધી છે કે જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ફેમિલી આઈડી બનાવવાનું કામ કરવામાં આવશે.

4/6
ફેમિલી કાર્ડ બનાવવા માટે કોઈ પણ પોતાની નજીકના કોમન સર્વિસ સેન્ટર જઈ શકે છે. અને ફેમિલી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકે છે. આ માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે, જે ઓપરેટરને આપવા પડશે.

5/6
ફેમિલી આઈડીની અરજીના સત્યાપન માટે શહેરી સ્તરે લેખપાલ, ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત અધિકારી તપાસ કરશે. સત્યાપન પછી જ અરજી આગળ મોકલવામાં આવશે. ત્યારબાદ જ ફેમિલી કાર્ડ જારી થશે.

6/6
ફેમિલી કાર્ડથી પેન્શન, આવક, જાતિ, નિવાસ, કૃષિ સન્માન નિધિ, આરોગ્ય, શિક્ષણ આ બધી યોજનાઓનો લાભ લઈ શકાશે. જોકે આ તે લોકોને જ જારી કરવામાં આવશે, જેમની પાસે રાશન કાર્ડ નથી.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Embed widget