શોધખોળ કરો
NTA ના મુદ્દા પર સરકાર વિરુદ્ધ આવ્યું RSSનું આ સંગઠન
એબીવીપી તરફથી ગુરુવારે (20 જૂન, 2024) કહ્યું હતું કે "જ્યારે જનતા તરફથી કોઈ પ્રશ્ન હોય ત્યારે સરકાર તરફથી જવાબ હોવો જોઈએ."
![એબીવીપી તરફથી ગુરુવારે (20 જૂન, 2024) કહ્યું હતું કે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/26e562d279bafb0747a6e904603f0117171895371452274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![એબીવીપી તરફથી ગુરુવારે (20 જૂન, 2024) કહ્યું હતું કે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/4efdd2f969559e8b1c92e99f32ded48e457b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીવીપી તરફથી ગુરુવારે (20 જૂન, 2024) કહ્યું હતું કે "જ્યારે જનતા તરફથી કોઈ પ્રશ્ન હોય ત્યારે સરકાર તરફથી જવાબ હોવો જોઈએ."
2/7
![અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતી વખતે એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ કહ્યું કે એવી ધારણા બની ગઇ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી યોગ્ય વ્યવસ્થા સંભાળવવામાં આવી નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/3fb5ed13afe8714a7e5d13ee506003ddcc6b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતી વખતે એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ કહ્યું કે એવી ધારણા બની ગઇ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી યોગ્ય વ્યવસ્થા સંભાળવવામાં આવી નથી
3/7
![યાજ્ઞવલ્ક્ય શુક્લએ સવાલ ઉઠાવ્યો હતો કે કેટલાક કેન્દ્રો પર પ્રશ્નપત્રો 15-20 મિનિટ મોડા કેમ આવ્યા અને એક જ કેન્દ્રના 7-8 લોકોને 100 ટકા માર્ક્સ કેવી રીતે આપવામાં આવ્યા? એનટીએની વિશ્વસનીયતા પર સવાલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/f99687dd719c4e8bc6a39e946c3d9ef7e3de1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યાજ્ઞવલ્ક્ય શુક્લએ સવાલ ઉઠાવ્યો હતો કે કેટલાક કેન્દ્રો પર પ્રશ્નપત્રો 15-20 મિનિટ મોડા કેમ આવ્યા અને એક જ કેન્દ્રના 7-8 લોકોને 100 ટકા માર્ક્સ કેવી રીતે આપવામાં આવ્યા? એનટીએની વિશ્વસનીયતા પર સવાલ છે.
4/7
![દરમિયાન, યાજ્ઞવલ્ક્ય શુક્લએ ન્યૂઝ એજન્સી IANS ને કહ્યું હતું કે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/2de40e0d504f583cda7465979f958a98f3c8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરમિયાન, યાજ્ઞવલ્ક્ય શુક્લએ ન્યૂઝ એજન્સી IANS ને કહ્યું હતું કે "પરીક્ષાઓમાં સતત થતી ગેરરીતિઓ ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાઓ માત્ર NTA જેવી પરીક્ષા એજન્સીઓની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ખેલ કરે છે."
5/7
![એબીવીપીના મહામંત્રીના જણાવ્યા મુજબ, આ (પેપર રદ અને પેપર લીક) કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. યુજીસી નેટની પરીક્ષા રદ થવાને કારણે પીએચડીમાં પ્રવેશની તૈયારી કરી રહેલા ઉમેદવારોનું ભાવિ પણ અધ્ધરતાલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/135007e7085979a7d5b41ce54c0e54d770b8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીવીપીના મહામંત્રીના જણાવ્યા મુજબ, આ (પેપર રદ અને પેપર લીક) કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. યુજીસી નેટની પરીક્ષા રદ થવાને કારણે પીએચડીમાં પ્રવેશની તૈયારી કરી રહેલા ઉમેદવારોનું ભાવિ પણ અધ્ધરતાલ છે.
6/7
![યાજ્ઞવલ્ક્ય શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/fac4ef5554f69012fe38d2f1d4e245a6e46a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યાજ્ઞવલ્ક્ય શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, "શિક્ષણ મંત્રાલય અને સંબંધિત એજન્સીએ આ સંબંધમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓના મનમાં તેમના ભવિષ્યને લઈને રહેલી શંકાઓ દૂર થઈ શકે."
7/7
![એબીવીપીના પદાધિકારીએ એમ પણ કહ્યું કે પેપર કેન્સલ અને પેપર લીક જેવી ઘટનાઓમાં થયેલી ગેરરીતિઓની તપાસ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા થવી જોઈએ અને ગુનેગારોને સખતમાં સખત સજા મળવી જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/86c3cbc8cde622a8c725d89a88bdcb960643c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીવીપીના પદાધિકારીએ એમ પણ કહ્યું કે પેપર કેન્સલ અને પેપર લીક જેવી ઘટનાઓમાં થયેલી ગેરરીતિઓની તપાસ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા થવી જોઈએ અને ગુનેગારોને સખતમાં સખત સજા મળવી જોઈએ.
Published at : 21 Jun 2024 12:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)