શોધખોળ કરો
Election 2024: ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ કઈ યોજનાઓનું નથી અટકતું કામ? જાણો
Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેના કારણે તમામ પ્રકારના કામો પ્રભાવિત થાય છે અને અનેક કામો ઠપ્પ થઈ જાય છે.
![Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેના કારણે તમામ પ્રકારના કામો પ્રભાવિત થાય છે અને અનેક કામો ઠપ્પ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/e43e5d4416c877f3d94e2567c4ee0d1b170834030662576_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે.
1/6
![ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, ત્યારબાદ તમામ પ્રકારના કામકાજ અટકી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/821ba6ed6e1006d9a6c2f998da9e438078795.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, ત્યારબાદ તમામ પ્રકારના કામકાજ અટકી જાય છે.
2/6
![આચાર સંહિતા લાગુ થયા બાદ અનેક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકતું નથી અને નવું ફંડ પણ બહાર પડતું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/c886159b8c34ff100ed84064a2d7e561cd6f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આચાર સંહિતા લાગુ થયા બાદ અનેક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકતું નથી અને નવું ફંડ પણ બહાર પડતું નથી.
3/6
![જો કે, કેટલીક સરકારી યોજનાઓ એવી છે જેનું કામ આચારસંહિતા લાગુ થવા છતાં અટકતું નથી અને લોકો તેનો લાભ મેળવતા રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/5a9fbaf70e4dd8a0c6e542dac3f36b2802439.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, કેટલીક સરકારી યોજનાઓ એવી છે જેનું કામ આચારસંહિતા લાગુ થવા છતાં અટકતું નથી અને લોકો તેનો લાભ મેળવતા રહે છે.
4/6
![લોકોને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના, આયુષ્માન ભારત યોજના અને મફત રાશન જેવી યોજનાઓનો લાભ મળતો રહે છે, કારણ કે આ પહેલેથી જ ચાલી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/81f711eebd88f2b7ec4e13cb48447e235eafe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકોને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના, આયુષ્માન ભારત યોજના અને મફત રાશન જેવી યોજનાઓનો લાભ મળતો રહે છે, કારણ કે આ પહેલેથી જ ચાલી રહી છે.
5/6
![જેમને આવાસ યોજનાની મંજુરી મળી ગઈ છે અને કામ શરૂ થઈ ગયું છે, તે અટકતા નથી. જોકે ચૂંટણી ન થાય ત્યાં સુધી કોઈ નવા લાભાર્થીને મંજૂરી આપવામાં આવતી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/50e907d98ee480af328fc10aad56733526ff9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમને આવાસ યોજનાની મંજુરી મળી ગઈ છે અને કામ શરૂ થઈ ગયું છે, તે અટકતા નથી. જોકે ચૂંટણી ન થાય ત્યાં સુધી કોઈ નવા લાભાર્થીને મંજૂરી આપવામાં આવતી નથી.
6/6
![ઉપરાંત આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા ચાલુ થયેલા પ્રોજેક્ટ પણ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/5f1cc4680766ed662aac5ba1c6a694ec60d68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉપરાંત આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા ચાલુ થયેલા પ્રોજેક્ટ પણ રહે છે.
Published at : 19 Feb 2024 04:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)