શોધખોળ કરો
Uttarakhand Tunnel Collapse: સુરક્ષિત, સ્વસ્થ, ચહેરા પર આશા.... સુરંગમાં ફસાયેલા મજૂરોની પહેલી તસવીર આવી સામે.... જુઓ.....
હવે તેમને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં ટનલ દૂર્ઘટનામાં 41 કામદારો ટનલની અંદર ફસાયા છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Uttarakhand Tunnel Collapse News: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડની ટનલમાં 41 મજૂરો ફસાયેલા છે, હવે તેમને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં ટનલ દૂર્ઘટનામાં 41 કામદારો ટનલની અંદર ફસાયા છે. તેમને બહાર લાવવા માટે એક અઠવાડિયાથી વધુ સમયથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે ઉત્તરાખંડની આ ટનલમાં ફસાયેલા કામદારોની પ્રથમ તસવીરો સામે આવી છે....
2/8

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે અંદર કામ કરતા મજૂરો ત્યાં ફસાઈ ગયા હતા. મજૂરોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
Published at : 21 Nov 2023 12:04 PM (IST)
આગળ જુઓ





















