શોધખોળ કરો
Flag Knowledge: દુનિયામાં કયા દેશના ઝંડામાં છે સૌથી વધુ રંગ, કેમ કહે છે તેને રંગીન ઝંડો
ભારતના ધ્વજને આપણે ત્રિરંગા પણ કહીએ છીએ. કારણ કે ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે
એબીપી લાઇવ
1/7

Various Flag Knowledge: વિશ્વના તમામ દેશોના પોતાના રાષ્ટ્રીય ધ્વજ છે. કોઈપણ દેશનો ધ્વજ તે દેશની ઓળખ અને સન્માન છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કયા દેશનો ધ્વજ સૌથી વધુ રંગીન છે ? કોઈપણ દેશનો ધ્વજ તે દેશનું સન્માન છે. આ ધ્વજ કોઈપણ રાષ્ટ્રીય અવસર પર ફરકાવવામાં આવે છે. જોકે તમામ દેશોના ધ્વજનો રંગ અલગ-અલગ હોય છે.
2/7

ભારતના ધ્વજને આપણે ત્રિરંગા પણ કહીએ છીએ. કારણ કે ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે, જેમાં કેસરી, સફેદ અને લીલો છે. આ ત્રણ રંગોનો પોતાનો અર્થ છે.
Published at : 01 Aug 2024 12:58 PM (IST)
આગળ જુઓ





















