શોધખોળ કરો
હાર્પી ડ્રોન સિવાય ઇઝરાયલના આ હથિયારો ઉપયોગ કરે છે ભારત
Top Israeli Weapons In India: ભારતે જ્યારે પહલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે અને ભારત પર હુમલો કરી રહ્યું છે. ભારત પણ દુશ્મન દેશને જોરદાર જવાબ આપી રહ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Top Israeli Weapons In India: ભારતે જ્યારે પહલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે અને ભારત પર હુમલો કરી રહ્યું છે. ભારત પણ દુશ્મન દેશને જોરદાર જવાબ આપી રહ્યો છે. ભારત પાસે એવા ઇઝરાયલી શસ્ત્રો છે જે પાકિસ્તાનને હરાવવા માટે પૂરતા છે.
2/8

ઇઝરાયલનું હાર્પી ડ્રોન આનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેણે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી છે. આ ડ્રોન 23 કિલો વિસ્ફોટકો લઈને ઉડે છે
Published at : 10 May 2025 02:25 PM (IST)
આગળ જુઓ





















