શોધખોળ કરો
World’s Highest Tunnel: ચીનની સરહદ નજીક બની રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રૉડ, ટનલ અને ફાઇટર જેટ બેઝ, પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારીમાં ભારત
અહીં વિશ્વની સૌથી ઊંચો મૉટરેબલ રૉડ, ટનલ અને ફાઇટર જેટ બેઝનું નિર્માણ કરી રહ્યું છે. આ એક રેકોર્ડ છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

World’s Highest Tunnel: ભારત હવે ટુંક સમયમાં પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. બહુજ જલદી ભારત ચીન નજીક આવેલી સરહદ પર મોટો રસ્તો, ટનલ અને ફાઇટર જેટ બનાવવા જઇ રહ્યું છે. આ તમામ વસ્તુઓ ભારતના પૂર્વી લદ્દાખમાં ક્ષેત્રમાં ચીનની સરહદ નજીક બની રહી છે, અહીં વિશ્વની સૌથી ઊંચો મૉટરેબલ રૉડ, ટનલ અને ફાઇટર જેટ બેઝનું નિર્માણ કરી રહ્યું છે. આ એક રેકોર્ડ છે. ભારત 19,024 ફૂટની ઊંચાઈએ લિકારું-મિગ લા-ફૂકચે રૉડ બનાવી રહ્યું છે જે વિશ્વનો સૌથી ઊંચો મૉટરેબલ રોડ હશે.
2/6

આ રૉડના નિર્માણ બાદ બૉર્ડર રૉડ ઓર્ગેનાઈઝેશન (BRO) પોતાનો જ રેકોર્ડ તોડશે. 2012માં જ BROએ વિશ્વનો સૌથી ઉંચો રૉડ 'ઉમલિંગ-લા પાસ' બનાવ્યો હતો.
Published at : 19 Aug 2023 03:05 PM (IST)
આગળ જુઓ





















