શોધખોળ કરો
Mayawati થી Mulayam Singh Yadav સુધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહેલા આ નેતાઓ પાસે નથી પોતાની કાર
1/4

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી છે. સીએમ યોગી પાસે ટોયોટા ફોર્ચ્યુનર અને ઈનોવા કાર છે. તેમણે આ માહિતી 2017ની ચૂંટણીની એફિડેવિટમાં આપી હતી.
2/4

મુલાયમ સિંહ યાદવ પહેલા રાજનાથ સિંહ લગભગ દોઢ વર્ષ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. રાજનાથ સિંહ હાલમાં નરેન્દ્ર મોદી સરકારમાં રક્ષા મંત્રી છે. રાજનાથ સિંહે 2019માં આપેલા ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ કાર નથી.
Published at : 21 Dec 2021 07:37 PM (IST)
આગળ જુઓ





















