શોધખોળ કરો
સાપના ઝેરની કેવી રીતે થાય છે તસ્કરી, જાણો તેનો ઉપયોગ અને ક્યાં કાયદા હેઠળ મળે છે સજા
સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?
2/7

યુટ્યુબર એલ્વિશ યાદવ કેસ પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. કારણ કે સાપનું ઝેર ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે.
Published at : 23 Mar 2024 08:22 AM (IST)
આગળ જુઓ