શોધખોળ કરો
રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદી હકુભા જાડેજાના પરિવારને મળ્યા, જુઓ તસવીરો
પીએમ મોદીએ 27 જુલાઈ, 2023ના રોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા હતા.
પીએમ મોદી હકુભા જાડેજાના પરિવાર સાથે
1/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ “રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” સહિતના રૂપિયા ૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે ભવિષ્યમાં ગુજરાતમાં પણ એરોપ્લેનનું નિર્માણ થશે એવી આશા વ્યક્ત કરી, સુશાસનના મોડેલ થકી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
2/8

પીએમ મોદીની રાજકોટ મુલાકાત દરમિયાન તેઓ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાના પરિવાને મળ્યા હતા.
Published at : 28 Jul 2023 11:36 AM (IST)
આગળ જુઓ





















