શોધખોળ કરો
Ramlala Pran Pratishtha: સુંગધિત ફુલોની સજાવટથી મહેંકી ઉઠી રામનગરી, જુઓ મંદિરની સજાવટની રમણીય તસવીર
ફૂલ ડેકોરેશન અને લાઇટિંગ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ ટ્રસ્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કામ કરી રહ્યા છે.
સુગંધિત ફુલોથી મહેકી ઉઠ્યું મંદિર ( તસવીર - એબીપી અસ્મતા)
1/9

Ramlala Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે માત્ર બે દિવસ બાકી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરને ભવ્ય કાર્યક્રમ માટે ફૂલો અને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
2/9

મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે શણગાર માટે ફૂલોના મોટો જથ્થો યુઝ કરવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ યોજાનારા સમારોહને ધ્યાનમાં રાખીને મંદિરને સજાવવા માટે ફૂલોની વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
Published at : 21 Jan 2024 08:22 AM (IST)
આગળ જુઓ





















