શોધખોળ કરો
હકીકતમાં સૂર્ય પીળો, લાલ કે નારંગી નથી, શું તમે જાણો છો તેનો અસલી રંગ?
જ્યારે પણ તમે સૂર્ય જવાનો પ્રયાસ કરો છો અથવા તેને ફોટોમાં જુઓ છો, ત્યારે તમને સૂર્યનો રંગ પીળો, લાલ કે કેસરી દેખાતો હોય છે. પરંતુ હકીકતમાં એવું નથી.
પ્રતિકાત્મક તસવીર
1/5

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિપોર્ટ અને અન્ય ઘણા વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર સૂર્યનો રંગ લાલ કે પીળો નથી હોતો. સૂર્યનો પીળો રંગ પૃથ્વીના વાતાવરણને કારણે દેખાય છે.
2/5

સાચો રંગ કયો છે? ઘણા અહેવાલો અનુસાર સૂર્યનો વાસ્તવિક રંગ પીળો અથવા લાલને બદલે સફેદ છે. હા, આ વાત નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી સૂર્યની તસવીરોમાં પણ સામે આવી છે.
Published at : 07 Jun 2023 02:17 PM (IST)
આગળ જુઓ





















