શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raghav Chadha PHOTO: રાઘવ ચઢ્ઢાએ સુરતમાં ઘસ્યા હિરા, રસ્તા પર પાઉંભાજીનો સ્વાદ માણ્યો
Raghav Chadha PHOTO: આપ રાજ્યસભા સાંસદ અને આપ ગુજરાત સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક સ્થળોએ જાહેર સભા કરી હતી.
રાઘવ ચઢ્ઢાએ સુરતમાં હિરાના કારખાનાની લીધી મુલાકાત
1/8
![Raghav Chadha PHOTO: આપ રાજ્યસભા સાંસદ અને આપ ગુજરાત સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક સ્થળોએ જાહેર સભા કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Raghav Chadha PHOTO: આપ રાજ્યસભા સાંસદ અને આપ ગુજરાત સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક સ્થળોએ જાહેર સભા કરી હતી.
2/8
![રાઘવ ચઢ્ઢાએ સુરત ખાતે ડાયમંડ યુનિટની મુલાકાત લીધી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાઘવ ચઢ્ઢાએ સુરત ખાતે ડાયમંડ યુનિટની મુલાકાત લીધી હતી.
3/8
![આ દરમિયાન આપ સાંસદે હિરા ઘસવામાં પણ હાથ અજમાવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન આપ સાંસદે હિરા ઘસવામાં પણ હાથ અજમાવ્યો હતો.
4/8
![રાઘવ ચઢ્ઢાએ ડાયમંડ યુનિટના કારીગરો સાથે વાતચીત કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાઘવ ચઢ્ઢાએ ડાયમંડ યુનિટના કારીગરો સાથે વાતચીત કરી હતી.
5/8
![તો બીજી તરફ રાઘવ ચઢ્ઢાએ સુરતમાં સાંજે પાઉંભાજીનો આનંદ માણ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તો બીજી તરફ રાઘવ ચઢ્ઢાએ સુરતમાં સાંજે પાઉંભાજીનો આનંદ માણ્યો હતો.
6/8
![સામાન્ય લોકોની જેમ રસ્તા પર પાઉંભાજી ખાતા જોવા મળ્યા રાઘવ ચઢ્ઢા](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સામાન્ય લોકોની જેમ રસ્તા પર પાઉંભાજી ખાતા જોવા મળ્યા રાઘવ ચઢ્ઢા
7/8
![આ દરમિયાન એક બાળકીએ આપ સાંસદ સાથે ફોટો પડાવ્યો હતો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન એક બાળકીએ આપ સાંસદ સાથે ફોટો પડાવ્યો હતો
8/8
![રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાએ સાથે સ્ટ્રીટફૂડનો સ્વાદ માણ્યો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાએ સાથે સ્ટ્રીટફૂડનો સ્વાદ માણ્યો.
Published at : 04 Oct 2022 06:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)