શોધખોળ કરો
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર વાહનો ડૂબ્યાં, કતારગામ સહિતના વિસ્તારના રસ્તા બ્લોક, વાહન વ્યવહાર ઠપ્પ
Surat Rain Update: સુરતમાં કતારગામ, કામરેજ ચારરસ્તા રેશમવાલા માર્કટ સહિતના વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે, વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
સુરતમાં ભારે વરસાદે સર્જી તારાજી
1/7

સુરતમાં કામરેજ ચારસ્તા પર પાણી ભરાતા વાહનવ્યહાર ઠપ્પ થઇ ગયો થછે.
2/7

સુરતમાં સવારે 8થી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે દરેક રસ્તા પર જળબંબાકારપની સ્થિતિ છે.
3/7

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સુરત જળમગ્ન બન્યું છે., રસ્તા પર કેડસમાન પાણી ભરાતા રસ્તા બ્લોક થઇ ગયા છે.
4/7

સુરતમાં આજનો વરસાદ આફત લઇને આવ્યો છે. સુરતના વરસાદે પ્રિમોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. મનપાના દરેક દાવા પોકળ સાબિત થયા છે.
5/7

સુરતના કેટલાક વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે, કાર સંપૂર્ણ ડૂબી ગયેલી જોવા મળે છે અનેક વાહનો પાણીના કારણે રસ્તા પર જ ફસાઇ ગયા છે
6/7

સુરતમાં સાત ઇંચ વરસાદે પુરની સ્થિતિ સર્જી દીધી છે, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી દ્વશ્યો સર્જાયા છે.
7/7

સુરતના રોડ રસ્તા જ નહી પરંતુ કેટલીક નીચાણ વિસ્તારની સોસાયટીઓ પણ જળમગ્ન બની છે. જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે.
Published at : 23 Jun 2025 01:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















