શોધખોળ કરો
Surat Diamond Bourse: દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, પીએમ મોદી આજે કરવાના છે જેનુ ઉદઘાટન, તેને જુઓ તસવીરોમાં....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં સુરત ડાયમંડ બૂર્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યાં છે, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હોવાનું કહેવાય છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Surat Diamond Bourse Photos: સુરત ડાયમંડ બૂર્સની તસવીરો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં સુરત ડાયમંડ બૂર્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યાં છે, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હોવાનું કહેવાય છે, અહીં જુઓ સુરતની આ ડાયમંડ બૂર્સ, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે, અને ઉદઘાટન પણ આજે પીએમ મોદી કરી રહ્યાં છે...
2/9

સૌથી ઉંચી પ્રતિમા બાદ હવે વિશ્વની સૌથી મોટી ઓફિસનો રેકોર્ડ ભારતના નામે થવા જઈ રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
Published at : 17 Dec 2023 11:41 AM (IST)
આગળ જુઓ





















