શોધખોળ કરો

Vintage Cars: વડોદરામાં જોવા મળ્યો વિન્ટેજ કારનો કાફલો, જુઓ તસવીરો

1986 થી અત્યાર સુધી બનેલી દુર્લભ કહી શકાય તેવી 200થી વધુ ગાડીઓનો સતત ત્રણ દિવસ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એક્ઝિબિશન પણ રહેશે

વિન્ટેજ કાર

1/8
વડોદરામાં રાજ્ય તથા દેશભરની જનતા આ એક્ઝિબિશનમાં દુર્લભ ગાડીઓ જોઈ શકાશે.

2/8
રાજ્ય સહિત દેશભરના અનેક મહારાજાઓની દુર્લભ ગાડીઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચી.

3/8
મહારાજા સમર્જિત સિંહ ગાયકવાડે 75 ગાડીઓના કાફલાને લીલી જંડી એસઓયુ જવા પ્રસ્થાન કરાવ્યું.

4/8
ડેમલર, રોલ્સ રોયસ, નેપીએર, પેકાર કાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થઈ.

5/8
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે વિન્ટેજ કારનો કાફલો  પહોંચશે.

6/8
આટલી બધી વિન્ટેજ કારને એક સાથે જોવા વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા.

7/8
વિન્ટેજ કારને જોઈ ઘણા લોકોએ જૂના જમાનાની યાદો તાજી કરી હતી.

8/8
વિન્ટેજ કાર
વિન્ટેજ કાર

વડોદરા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા

80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ

for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara । વડોદરામાં ભાજપ નેતા રાજેશ શાહ બન્યા ચેઇન સ્નેચિંગના શિકારMehsana । મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદDwarka । દ્વારકામાં દૂધના ટેમ્પોની અડફેટે આવી જતા બાળકીનું થયું મોતAhmedabad । અમદાવાદના પીરાણામાં થયેલ ધાર્મિક સ્થળની જમીન વિવાદમાં થયેલ ઘર્ષણ કેસમાં કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ
80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ
IFFCO : ઇફકો સંકુલમાં ગુજરાતના ડિરેક્ટર પદ માટે આજ મતદાન, જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે સીધો મુકાબલો

કાયદાકીય સેવાઓથી લઈને બેન્કિંગ પ્રોફેશનલ્સ સુધી... સર્વેમાં જાણો AIના ઉપયોગ અંગે શું વિચાર છે?

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

Coronavirus vaccine side effects: વિવાદ બાદ બજારમાંથી રિટર્ન  કોવિશિલ્ડ વેક્સિન, રસી લેનારમાં જોવા પણ મળ્યાં આ 4 ગંભીર સાઇડ ઇફેક્ટ

Embed widget