21 વર્ષના લાંબા ઇંતજાર બાદ આખરે ભારતની સુંદરીને મળ્યો મિસ યુનિવર્સનો ખિતાબ, પંજાબની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્ષ 2021
2/5
આ પહેલા 2000માં આ ખિતાબ લારાદત્તાએ જિત્યો હતો. અત્યાર સુધીમાં ત્રણ ભારતીય સુંદરી આ ખિતાબ જીતી રહી છે.
3/5
હરનાઝ સંધુનો જન્મ સીખ પરિવારમાં થયો છે. ફિટનેસ અને યોગા લવર હરનાઝે ટીનેજથી જ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. 2017માં તેમણે મિસ ચંદીગઢનો ખિતાબ જિત્યો.
4/5
હરનાઝ સંધુનો પરિવાર મોહાલીમાં રહે છે. તેમને બાળપણથી જ અલગ કંઇક કીરી બતાવવાની જીદ્દ હતી. અને તેમણે 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને પૂરી કરી.
5/5
20218માં મિક્સ ઇમર્જિગ સ્ટાર ઇન્ડિયા 2018નો ખિતાબ જીત્યો હતો, બે પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યા બાદ હરનાજે 2019માં ભાગ લીઘો જ્યાં તે ટોપ 12માં સ્થાન મેળવામાં સફળ રહી.