શોધખોળ કરો

Abu Dhabi Mandir: PM મોદીએ અબુ ધાબીમાં હિંદુ મંદિરનું કર્યું ઉદ્ધાટન, જુઓ તસવીરો

અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

ફોટોઃ ટ્વિટર

1/6
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

2/6
અબુધાબીનું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ સાથે આ મંદિરમાં સીતા-રામ, લક્ષ્મણજી, હનુમાનજી, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશ, જગન્નાથ સ્વામી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓની પૂજા કરવામાં આવશે.

3/6
અબુધાબી પણ ભગવાન શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ મંદિરને આરબ દેશોનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે.આ વિશાળ મંદિરને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો.

4/6
27 એકરમાં બનેલું અબુ ધાબીનું આ ભવ્ય મંદિર જોવાલાયક છે. આ મંદિર રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડામાંથી આરસ કોતરવામાં આવ્યો છે.

5/6
આ મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાના પવિત્ર જળ વહે છે. મંદિરની બંને બાજુ તળાવો બનાવવામાં આવ્યા છે.

6/6
આ મંદિરના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ BAPS સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ આદરણીય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

Embed widget