શોધખોળ કરો
લગ્નની અનોખી વિધિઃ અહીં દુલ્હો જાતે જ દુલ્હનને મહેમાનોને સોંપી દે છે, પુરુષો કિસ કરવા કરે છે પડાપડી...
અહીં વરરાજાના મિત્રો દુલ્હનને કિસ- ચુંબન કરે છે. આ પરંપરામાં કન્યાના મિત્રો પણ વરરાજાને કિસ કરે છે. આ એક અનોખી વિધિ છે જે અહીં કરવામાં આવે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Weird Tradition In Sweden: દરેક દેશમાં અલગ અલગ રિવાજો અને પરંપરાઓ હોય છે જેનું પાલન તેમણે કરવું પડે છે. આ વિધિઓ લગ્ન અને બીજી ઘણી બાબતોને લગતી હોય છે. અહીં કેટલીક પરંપરાઓ ખૂબ જ વિચિત્ર છે અને કેટલાક રિવાજો ખૂબ જ અનોખા છે.
2/8

ભારતમાં લગ્નમાં વરરાજાના જૂતા ચોરવાની વિધિ છે. તેવી જ રીતે, એક બીજો દેશ છે જ્યાં અજાણ્યા લોકો દ્વારા દુલ્હનને ચુંબન કરવાનો રિવાજ છે. ચાલો તેના વિશે જાણીએ.
Published at : 30 Mar 2025 11:42 AM (IST)
આગળ જુઓ





















