શોધખોળ કરો
બાંગ્લાદેશમાં મોટો તખ્તાપલટ, જો કોઈ ભારતીય ફસાયા હોય તો આ નંબર પર કરો કોલ, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
Bangladesh Sheikh Hasina: બાંગ્લાદેશના PM શેખ હસીનાએ દેશ છોડી દીધો છે, અહીં છેલ્લા કેટલાક દિવસોથી સતત રમખાણો ચાલી રહ્યા હતા. હવે ત્યાં સેનાએ કમાન સંભાળી લીધી છે.
બાંગ્લાદેશમાં લગભગ 15000 ભારતીય નાગરિકો રહે છે. જેમાંથી કેટલાક રોજગારની શોધમાં ગયેલા લોકો છે. તો બાકીના વિદ્યાર્થીઓ છે.
1/7

આંકડાઓના હિસાબે વાત કરીએ તો બાંગ્લાદેશમાં લગભગ 8500 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાંગ્લાદેશમાં આ દિવસોમાં હિંસા થઈ રહી છે. વળી હવે PM હસીના પણ દેશ છોડી ચૂક્યા છે.
2/7

આના કારણે ઘણા ભારતીયો ભારત પાછા ફરવા ઇચ્છે છે. હાલમાં 4500 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફરી ચૂક્યા છે.
Published at : 05 Aug 2024 03:57 PM (IST)
આગળ જુઓ





















