શોધખોળ કરો
એન્ટાર્કટિકામાં શરૂ થઇ ભારતીય પોસ્ટ ઓફિસ પ્રથમ બ્રાન્ચ, અહીની ઠંડીમાં રહેવું તમામ માટે મુશ્કેલ
ભારતીય પોસ્ટ ઓફિસે એન્ટાર્કટિકામાં પોતાની બ્રાન્ચ ખોલીને ઈતિહાસ રચ્યો છે. આ ઓફિસ સાઉથ પોલમાં ખોલવામાં આવી છે. નોંધનીય છે કે ભારતમાં ગંગોત્રી સ્ટેશન પર 1984માં પહેલી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી હતી.
ફોટોઃ ટ્વિટર
1/5

ભારતીય પોસ્ટ ઓફિસે એન્ટાર્કટિકામાં પોતાની બ્રાન્ચ ખોલીને ઈતિહાસ રચ્યો છે. આ ઓફિસ સાઉથ પોલમાં ખોલવામાં આવી છે. નોંધનીય છે કે ભારતમાં ગંગોત્રી સ્ટેશન પર 1984માં પહેલી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી હતી.
2/5

બીજી પોસ્ટ ઓફિસ 1990માં મૈત્રી સ્ટેશન પર ખોલવામાં આવી હતી. હવે સ્ટેશન પર ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે.
3/5

હવે તમે વિચારી રહ્યા હશો કે આમાં કયા પ્રકારનો ઇતિહાસ છે. એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર છે. આવી સ્થિતિમાં અહીં માનવીઓ માટે રહેવું મુશ્કેલ બની જાય છે.
4/5

નિયમો અનુસાર, એન્ટાર્કટિકામાં ખોલવામાં આવેલી પોસ્ટ ઓફિસને પ્રાયોગિક રૂપે MH-1718 પિનકોડ આપવામાં આવ્યો છે.
5/5

ભારતના આ પ્રયાસને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. NCPORના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકોના મતે એન્ટાર્કટિકા એ વિદેશી ભૂમિ છે. આવી સ્થિતિમાં ત્યાં પોસ્ટ ઓફિસ ખોલવી એ ખૂબ જ ખાસ વાત છે.
Published at : 17 Apr 2024 07:21 PM (IST)
આગળ જુઓ
Advertisement