શોધખોળ કરો
PM Modi US Visit Photo: વ્હાઈટ હાઉસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, તસવીરોમાં જુઓ નજારો
PM Modi US Visit Photo: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતના ભાગરૂપે વ્હાઈટ હાઉસ આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જીલ બાઈડને આવકાર્યા હતાં.
(તસવીર-ટ્વિટર)
1/8

PM Modi US Visit Photo: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતના ભાગરૂપે વ્હાઈટ હાઉસ આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જીલ બાઈડને આવકાર્યા હતાં. આ દરમિયાન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
2/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવા માટે આજે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 1967ની આઉટર સ્પેસ ટ્રીટી પર આધારિત આર્ટેમિસ સંધિ, નાગરિક અવકાશ સંશોધનને માર્ગદર્શન આપવા માટે રચાયેલ બિન-બંધનકારી સિદ્ધાંતોનો સમૂહ છે.
Published at : 22 Jun 2023 10:29 PM (IST)
આગળ જુઓ





















