શોધખોળ કરો
નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાને પણ 15 ઓગસ્ટે મળી હતી આઝાદી, જાપાને કર્યો હતો કબજો
દર વર્ષે 15 ઓગસ્ટને ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અન્ય ઘણા દેશો એવા છે જ્યાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ફોટોઃ abp live
1/5

દર વર્ષે 15 ઓગસ્ટને ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું પરંતુ શું તમે જાણો છો કે અન્ય ઘણા દેશો એવા છે જ્યાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
2/5

વાસ્તવમાં આપણે કોરિયાની વાત કરી રહ્યા છીએ. દક્ષિણ કોરિયાને ભારત કરતા બે વર્ષ અગાઉ જાપાનથી આઝાદી મળી હતી. 15 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકન અને સોવિયેત દળોએ કોરિયાને જાપાની કબજામાંથી મુક્ત કરાવ્યું હતું.
Published at : 15 Aug 2024 01:47 PM (IST)
આગળ જુઓ




















