શોધખોળ કરો

PM Modi US Visit: યોગમય થયું UN હેડક્વાર્ટર, તસવીરોમાં જુઓ ભવ્ય નજારો

PM Modi US Visit: : PM મોદીએ બુધવારે ન્યૂયોર્કમાં UNના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. 183 દેશોના લોકોએ એક જ સ્થળે અને એક જ સાથે બેસીને યોગા કર્યા હતાં.

ફોટોઃ ટ્વિટર

1/8
PM Modi US Visit: : PM મોદીએ બુધવારે (21 જૂન) ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. 183 દેશોના લોકોએ એક જ સ્થળે અને એક જ સાથે બેસીને યોગા કર્યા હતાં.

2/8
આ પ્રસંગે પીએમ મોદીએ યોગનું મહત્વ પણ વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કે યોગનો અર્થ છે એક થવું. એટલા માટે તમે સાથે આવી રહ્યા છો. આ યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે. બોલ્યા બાદ તેમણે યોગા પણ કર્યા હતા.

3/8
પીએમ મોદીએ કહ્યું હતું કે, અહીં માત્ર નવ વર્ષ પહેલા મને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવાની તક મળી હતી. તેમણે કાર્યક્રમમાં આવેલા લોકોનો આભાર માન્યો અને કહ્યું કે યોગ ભારતમાંથી આવ્યો છે, પરંતુ તે કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીની ચૂકવણીથી મુક્ત છે.

4/8
તેમણે કહ્યું કે યોગ એ જીવન જીવવાની રીત છે. તે વિચારો અને કાર્યોમાં સાવચેત રહેવાની એક રીત છે. તે પોતાની જાત સાથે, અન્ય લોકો સાથે અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની રીત છે. ચાલો આપણે યોગની શક્તિનો ઉપયોગ તંદુરસ્ત અને ખુશ રહેવા માટે કરીએ.

5/8
પીએમ મોદીએ દાવો કર્યો કે તેમને કહેવામાં આવ્યું છે કે આજે લગભગ દરેક રાષ્ટ્રીયતાના લોકો અહીં હાજર છે. તેમણે વધુમાં કહ્યું કે તમે એકલા અને સમૂહમાં યોગ કરી શકો છો.

6/8
યોગ તમામ ધર્મ અને સંસ્કૃતિ માટે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આખું વિશ્વ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકસાથે આવ્યું હતું. બાજરી એક સુપરફૂડ છે. તેઓ એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણ માટે પણ સારા છે.

7/8
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.7

8/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમામ પ્રાચીન ભારતીય પરંપરાઓની જેમ તે પણ જીવંત અને ગતિશીલ છે. યોગ એ જીવનનો એક માર્ગ છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર

Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચેAmbalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp AsmitaGir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન

Embed widget