શોધખોળ કરો
ભારત સાથે ડબલ ગેમ રમી રહ્યું છે રશિયા, સૌથી મોટા દુશ્મનને વેચી રહ્યું છે ડ્રોન
Russia Sell Drones to Pakistan: એક તરફ રશિયા ભારતને પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગણાવે છે તો બીજી તરફ તેણે પાકિસ્તાનને સુપરકેમ ડ્રોન પણ વેચ્યા છે. આ સુપરકેમ ડ્રોનનો ઉપયોગ જાસૂસી માટે થાય છે.
ફાઇલ તસવીર
1/7

Russia Sell Drones to Pakistan: એક તરફ રશિયા ભારતને પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગણાવે છે તો બીજી તરફ તેણે પાકિસ્તાનને સુપરકેમ ડ્રોન પણ વેચ્યા છે. આ સુપરકેમ ડ્રોનનો ઉપયોગ જાસૂસી માટે થાય છે. એટલું જ નહીં, આ ડ્રોન પોતાની સાથે પેલોડ પણ લઈ જઈ શકે છે.
2/7

આર્મી 24 ઈન્ટરનેશનલ મિલિટરી ટેકનિકલ ફોરમ દરમિયાન આ ડ્રોનના ડેવલપર અનમેન્ડ સિસ્ટમ્સ ગ્રુપ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. સુપરકેમ S350 એક ડ્રોન છે જે 7 કલાક સુધી હવામાં રહી શકે છે અને લાંબા અંતર સુધી માહિતી ટ્રાન્સફર પણ કરી શકે છે.
Published at : 14 Aug 2024 03:02 PM (IST)
આગળ જુઓ





















