શોધખોળ કરો
Haniyeh Killing: ઇસ્માઇલ હાનિયાના મોત પર પહેલીવાર બોલ્યુ સાઉદી આરબ, આપ્યુ મોટું નિવેદન
7 ઓગસ્ટના રોજ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં સાઉદી અરેબિયાના નાયબ વિદેશ મંત્રીએ આ વાત કહી હતી
![7 ઓગસ્ટના રોજ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં સાઉદી અરેબિયાના નાયબ વિદેશ મંત્રીએ આ વાત કહી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/4f9d252bf74977424f615c6bbd3719ea172318894138877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીપી લાઇવ
1/6
![Saudi Reaction On Haniyeh Killing: તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાની હત્યા પર સાઉદી અરેબિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હત્યા ઈરાનની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન છે. ઈસ્માઈલ હનીયાહ હત્યા પર સાઉદી અરેબિયાનું પહેલું નિવેદન હવે સામે આવ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/161ec33bd1c15c3e827f87618d9f6f182f0c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Saudi Reaction On Haniyeh Killing: તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાની હત્યા પર સાઉદી અરેબિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હત્યા ઈરાનની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન છે. ઈસ્માઈલ હનીયાહ હત્યા પર સાઉદી અરેબિયાનું પહેલું નિવેદન હવે સામે આવ્યુ છે.
2/6
![તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાની હત્યા પર સાઉદી અરેબિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હત્યા ઈરાનની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન છે. 7 ઓગસ્ટના રોજ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં સાઉદી અરેબિયાના નાયબ વિદેશ મંત્રીએ આ વાત કહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/b09ce3e6878e2ae8eb2c1fb1c0a4b2caabe43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાની હત્યા પર સાઉદી અરેબિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હત્યા ઈરાનની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન છે. 7 ઓગસ્ટના રોજ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં સાઉદી અરેબિયાના નાયબ વિદેશ મંત્રીએ આ વાત કહી હતી.
3/6
![OICની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે તે આ પ્રકારના હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર માને છે. આ બેઠકની અધ્યક્ષતા ગામ્બિયાના વિદેશ મંત્રીએ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/eecb7c94b8ebbeda697b1ea279d4fece51ba7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
OICની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે તે આ પ્રકારના હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર માને છે. આ બેઠકની અધ્યક્ષતા ગામ્બિયાના વિદેશ મંત્રીએ કરી હતી.
4/6
![ગામ્બિયાના વિદેશ મંત્રીએ પણ સાઉદીની જેમ આવી જ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે હાનિયાની હત્યાથી મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ સર્જાવાની ધમકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/ce5742334b54c4163617a6a8c441dcc505009.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગામ્બિયાના વિદેશ મંત્રીએ પણ સાઉદીની જેમ આવી જ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે હાનિયાની હત્યાથી મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ સર્જાવાની ધમકી છે.
5/6
![ઓઆઈસીની બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈસ્લામિક દેશોએ ઈઝરાયેલથી પોતાને બચાવવા પડશે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી ઈસ્માઈલ હાનિયાના મોતની જવાબદારી લીધી નથી અને ન તો તેનો ઈન્કાર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/ed7ca696330a428eb608213d378e8ce526b74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓઆઈસીની બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈસ્લામિક દેશોએ ઈઝરાયેલથી પોતાને બચાવવા પડશે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી ઈસ્માઈલ હાનિયાના મોતની જવાબદારી લીધી નથી અને ન તો તેનો ઈન્કાર કર્યો છે.
6/6
![આ બેઠકના વિદેશ મંત્રી મામાદૌ તંગારાએ કહ્યું કે હાનિયાની હત્યાથી પેલેસ્ટિનિયન સમસ્યાનો ઈલાજ નહીં થાય પરંતુ તે વધુ વકરી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/0ade487171a7930f625e0ab3130ed8a7e8202.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બેઠકના વિદેશ મંત્રી મામાદૌ તંગારાએ કહ્યું કે હાનિયાની હત્યાથી પેલેસ્ટિનિયન સમસ્યાનો ઈલાજ નહીં થાય પરંતુ તે વધુ વકરી જશે.
Published at : 09 Aug 2024 01:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)