શોધખોળ કરો

Christmas: આ દેશમાં 1લી ઓક્ટોબરથી જ ઉજવાશે ક્રિસમસનો તહેવાર, સનકી તાનાશાહના એલાનથી દુનિયા ચોંકી

માદુરોએ કહ્યું કે આ વર્ષે તેઓ દરેકનો આભાર અને સન્માન કરવા માટે 1 ઓક્ટોબરથી ક્રિસમસની શરૂઆત કરી રહ્યા છે

એબીપી લાઇવ

1/6
Nicolás Maduro Christmas Announcement: વેનેઝૂએલાના સરમુખત્યાર નિકોલસ માદુરોએ સપ્ટેમ્બરમાં ક્રિસમસની જાહેરાત કરી છે. હવે 1લી ઓક્ટોબરથી દેશના લોકો નાતાલનો તહેવાર ઉજવશે. આખી દુનિયા 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરે છે, પરંતુ વેનેઝૂએલાના સરમુખત્યાર નિકોલસ માદુરો સપ્ટેમ્બરમાં ક્રિસમસની લાગણી અનુભવી રહ્યાં છે. આ જ કારણ છે કે તેણે 1લી ઓક્ટોબરે જ તહેવારની જાહેરાત કરી છે.

2/6
માદુરોનો દર સોમવારે એક ટીવી શો હોય છે, જેમાં તેના પ્રેક્ષકોને ખુશ કરવા તે કહે છે કે સપ્ટેમ્બરમાં ક્રિસમસની ખુશબુ આવી રહી છે. માદુરોએ કહ્યું કે આ વર્ષે તેઓ દરેકનો આભાર અને સન્માન કરવા માટે 1 ઓક્ટોબરથી ક્રિસમસની શરૂઆત કરી રહ્યા છે. આ નાતાલ બધા માટે શાંતિ, સુખ અને સલામતી લઈને આવે.

3/6
વેનેઝૂએલાના માદુરો આ પહેલા પણ આવી વિચિત્ર જાહેરાતો કરી ચૂક્યા છે, પરંતુ આ વર્ષના ક્રિસમસના સમયે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કારણ કે ક્રિસમસની જાહેરાત સમય પહેલા કરવામાં આવી છે.

4/6
માદુરોની ક્રિસમસની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિના ચૂંટણી પરિણામો પર સવાલો ઉભા થઈ રહ્યા છે. માદુરો 2013 થી સત્તામાં છે અને 28 જુલાઈની ચૂંટણીમાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના મતદાનના સંપૂર્ણ આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જ્યારે વિપક્ષે પોતાના ઉમેદવારની જંગી જીત દર્શાવતા આંકડા સંપૂર્ણ રીતે જાહેર કર્યા છે.

5/6
કારણ કે વિપક્ષના નેતાઓ ચૂંટણી પરિણામોમાં ગેરરીતિ હોવાના આક્ષેપ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરિણામો પછી આ વિરોધમાં લગભગ 27 લોકો માર્યા ગયા અને 2400થી વધુની ધરપકડ કરવામાં આવી. વેનેઝૂએલાની સરકારે વિપક્ષ પર આરોપ લગાવ્યો. આ સાથે જ વિરોધીઓએ સરકાર પર દમનકારી અભિયાન ચલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

6/6
ક્રિસમસની ઘોષણાના થોડા કલાકો પહેલા વેનેઝૂએલાના એક અધિકારીએ વિરોધ પક્ષના નેતા એડમન્ડો ગૉન્ઝાલેઝ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું અને તેના પર આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાઓનો આરોપ મૂક્યો હતો.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget