શોધખોળ કરો

World : પાકિસ્તાનના પૂર્વ PMની પત્ની રેહમ ખાને 13 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે કર્યા ત્રીજા લગ્ન, જુઓ તસવીરો

Reham Khan Wedding Photos : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને મિર્ઝા બિલાલ બેગ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે.

Reham Khan

1/7
રેહમ ખાનના લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે મિર્ઝા બિલાલ સાથે પ્રાર્થના કરતી જોવા મળી રહી છે.

2/7
આ તસવીરો રેહમ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'આખરે મને એવી વ્યક્તિ મળી ગઈ જેના પર હું વિશ્વાસ કરી શકું.'

3/7
રિપોર્ટ અનુસાર રેહમ ખાનનો જન્મ લિબિયામાં થયો હતો. તેના અભ્યાસ બાદ તેણે લંડનમાં બ્રોડકાસ્ટ પત્રકાર તરીકે કામ કર્યું હતું.

4/7
આ સિવાય રેહમ ખાને બીબીસી સાઉથ ટુડે માટે વેધર પ્રેઝન્ટર તરીકે પણ કામ કર્યું છે. 2012માં પાકિસ્તાન શિફ્ટ થયા બાદ રેહમ ઈમરાન ખાનને મળી હતી.

5/7
વર્ષ 2014માં રેહામે ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા અને લગભગ એક વર્ષ પછી બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લઈ લીધા હતાં.

6/7
રેહમ બહુ પ્રતિભાશાળી છે. તેણે જનન નામની ફિલ્મ બનાવી છે. રેહમ ખાનનું સંસ્મરણ વર્ષ 2018માં પ્રકાશિત થયું હતું, જે ઘણા વિવાદોમાં હતું.

7/7
image 7 ઉલ્લેખનીય છે કે બિલાલ મિર્ઝા 36 વર્ષનો છે અને તે રેહમ કરતા 13 વર્ષ નાનો છે. બિલાલ અગાઉ બે વાર લગ્ન કરી ચૂક્યો છે અને તેના અગાઉના લગ્નથી તેને એક સંતાન છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Embed widget