શોધખોળ કરો

Photos: દંગલ એક્ટ્રેસે માલદીવના દરિયામાં બતાવ્યો જબરદસ્ત બિકીની લૂક, ઇન્ટરનેટ પર તસવીરોએ મચાવી ધમાલ

1/8
આગામી સમયમાં સાન્યા વિક્રાંત મેસી અને બૉબી દેઓલની સાથે ફિલ્મ લવ હૉસ્ટેલમાં કામ કરતી દેખાશે.

2/8
વર્કફ્રન્ટની વાત કરીએ તો સાન્યા મલ્હોત્રા છેલ્લીવાર ફિલ્મ લૂડોમાં દેખાઇ હતી.

3/8
ઉલ્લેખનીય છે કે સાન્યાની આ તસવીરો પર 20 લાખથી વધુ લાઇક્સ કરવામાં આવી છે.

4/8
સાન્યાના ફેન્સ તેની તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે. બહુ ઓછા સમયમાં સાન્યાની તસવીરો પર લાખો લોકો લાઇક્સ કર્યુ છે. સાથે રિએક્શન્સ પણ આપ્યા છે.

5/8
અલગ અલગ પૉઝમાં સાન્યાએ તસવીરો ખેંચાવી છે. સાન્યાના ફેન્સે કૉમેન્ટ કરીને તેની ફિટનેસનુ સિક્રેટ પણ માંગ્યુ છે. ફેન્સ પુછી રહ્યાં છે કે તુ આટલી ફિટ કઇ રીતે છે.

6/8
સાન્યાએ કેટલીય તસવીરો શેર કરી છે, બિકીની પહેરેલી સાન્યા એકદમ હૉટ દેખાઇ રહી છે. તેમને બિકીનીની સાથે માથા પર હેટ પણ પહેરેલી છે, જે તેના લૂકને વધુ ખાસ બનાવી રહી છે.

7/8
હૉટ અંદાજમાં માલદીવમાં સમય ગુજારી રહેલી સાન્યાએ પોતાની તસવીરોથી લોકોને ખુબ દીવાના બનાવી દીધા છે. દરેક લોકો તેની તસવીરોને લાઇક કરી રહ્યાં છે. સાથે તેની ફિટનેસ પણ પ્રસંશાને પાત્ર બની રહી છે.

8/8
મુંબઇઃ દંગલ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા આજકાલ માલદીવમાં વેકેશન મનાવી રહી છે. સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનારી સાન્યા મલ્હોત્રા સતત પોતાના ફેન્સની સાથે તસવીરો શેર કરતી રહે છે. સાન્યાના ફેન્સને તેની તસવીરો ખુબ પસંદ આવી રહી છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget