થોડાક સમય પહેલા નિધિનુ વજન વધી ગયુ હતુ, પરંતુ તેને જબરદસ્ત મહેનત કરી અને ખુદને ફિટ કરી દીધી. સોનુમાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન આવ્યુ છે.
2/6
સોનુના પાત્રમાં લોકોએ નિધિ ભાનુશાળીને એટલી બધી પસંદ કરી હતી કે તે આજે પણ લોકોને તેને ફોલો કરી રહ્યાં છે. નિધિ પણ પોતાની રૂટીન લાઇફની તસવીરો ખુબ શેર કરે છે.
3/6
નિધિ ભાનુશાળી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. શૉમાં ક્યૂટ દેખાતી સોનુ પોતાની બ્યૂટીફૂલ અદાઓથી ફેન્સનુ હંમેશા દિલ જીતતી રહી છે.
4/6
હવે નિધિ ભાનુશાળી ઘણી મોટી થઇ ગઇ છે. તેનામાં ગજબનું ટ્રાન્સફોર્મેશન આવ્યુ છે. તે પહેલા કરતાં એકદમ બૉલ્ડ અને ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે.
5/6
નિધિ ભાનુશાળી સીરિયલમાં એક ક્યૂટ છોકરીથી લઇને થોડી મોટી થવા સુધી દેખાઇ હતી. અ પછી તેને અભ્યાસનુ કારણ આપીને શૉને છોડી દીધો હતો.
6/6
મુંબઇઃ ટીવીની સૌથી પૉપ્યુલર સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાંજ શૉએ ત્રણ હજાર એપિસૉડ પુરા કર્યા છે. શૉના દરેક પાત્ર અને કલાકાર બેસ્ટ છે. આ કલાકારોમાં ટીમ એક્ટ્રેસ સોનુની ભૂમિકા પણ મહત્વની રહી છે. શૉમાં સોનુની ભૂમિકા ત્રણ એક્ટ્રેસ નિભાવી ચૂકી છે. જેમાં નિધિ ભાનુશાળીને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.