શોધખોળ કરો

khushi kapoor: ગ્લેમર મામલે બહેન જાહ્નવીને ટક્કર આપે છે ખુશી કપૂર, જુઓ તસવીરો

ખુશી કપૂર

1/9
HOT PICS OF KHUSHI KAPOOR: જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એવી તસવીરો શેર કરી છે જેથી  ઈન્ટરનેટનું તાપમાન વધુ ગયું છે.

2/9
ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લુ બોડીકોન ડ્રેસમાં તેની તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. બહેન જાન્હવી કપૂરથી લઈને અનુષ્કા શર્મા અને સુહાના ખાને આ તસવીરને લાઈક કરી હતી.

3/9
લાલ કલરના નેકલાઇન ડ્રેસમાં પણ ખુશી અદ્ભુત લાગે છે. ખુશીએ રાઉન્ડ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ખુશી લાલ રંગમાં ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે.

4/9
ફિલ્મ 'ધ આર્ચીઝ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ખુશી કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ કિડ્સમાંથી એક છે.

5/9
બ્લેક કલરના ડ્રેસમાં ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરી છે. જોકે ખુશીએ ડ્રેસ સાથે કોઈ ખાસ જ્વેલરી પહેરી નથી. તેમ છતાં, તે આ ડ્રેસમાં આકર્ષક લાગે છે.

6/9
પીળા કલરના ડ્રેસમાં પણ ખુશી ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવી કપૂરે તસવીર પર કોમેન્ટ કરી છે.

7/9
લાલ રંગના સ્વિમ સૂટમાં  ખુશીનો સિઝલિંગ અવતાર કોઈને પણ તેના  દિવાના બનાવી શકે છે.

8/9
ખુશીએ મોનોક્રોમમાં પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે પાવર સૂટ.

9/9
ખુશી સારી રીતે જાણે છે કે કેવી રીતે ઇન્ટરનેટ સેન્સેશન બનવું. એકવાર ખુશીએ હાઈ સ્લિટ ગાઉનમાં પોતાનો ફોટો શેર કર્યો હતો. જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Embed widget