શોધખોળ કરો
Ind vs SA: ચોથી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બોલર બન્યા ખતરનાક, સાઉથ આફ્રિકાને જીતવા માટે 34 વર્ષનો ઈતિહાસ બદલવો પડશે
ભારત સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ
1/7

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. આજે એટલે કે ગુરુવારે મેચનો પાંચમો દિવસ છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 6 વિકેટની જરૂર છે, તો દક્ષિણ આફ્રિકાને 211 રન બનાવવા પડશે.
2/7

ચોથા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા હતા. કેપ્ટન ડીન એલ્ગર 52 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહે 2, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી છે.
Published at : 30 Dec 2021 08:16 AM (IST)
આગળ જુઓ





















