શોધખોળ કરો

World Cup 2023: શું રવિન્દ્ર જાડેજા બેટિંગમાં ફ્લૉપ જશે તો ભારત માટે બનશે મુસીબત ? 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની શરૂઆત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22મી સપ્ટેમ્બરથી વનડે સીરીઝ રમાશે. આ પછી તરત જ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ 2023 શરૂ થવાનો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ravindra Jadeja Team India: રવિન્દ્ર જાડેજા વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા તરફથી રમશે. જાડેજાનું ટીમ ઇન્ડિયાનું ઓલરાઉન્ડર પ્રદર્શન છે, પરંતુ હાલની સ્થિતિમાં તે બેટિંગમાં કંઇ ખાસ કરી શકતો નથી, જે ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. આગામી 5મી ઓક્ટોબરથી શરૂ થતાં વર્લ્ડકપમાં પણ જાડેજાની બેટિંગ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બની શકે છે.

2/6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22મી સપ્ટેમ્બરથી વનડે સીરીઝ રમાશે. આ પછી તરત જ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ 2023 શરૂ થવાનો છે. ભારતીય ટીમે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક આપી છે. જાડેજા એક અનુભવી ખેલાડી છે અને તેને અનેકવાર પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તે ઓલરાઉન્ડરની ભૂમિકામાં ટકી શક્યો નથી.

3/6
જાડેજાએ એશિયા કપ 2023 દરમિયાન વિકેટ લીધી હતી, પરંતુ તે બેટિંગમાં ફ્લૉપ રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જાડેજાએ માત્ર 14 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી તે શ્રીલંકા સામે 4 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજા બાંગ્લાદેશ સામે 7 રન બનાવીને આઉટ થયો હતો.

4/6
જાડેજાને એશિયા કપની ત્રણ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ તે અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો ન હતો. જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં પણ રન બનાવ્યા ના હતા. બ્રિજટાઉનમાં રમાયેલી પ્રથમ વનડેમાં તેને 16 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજી વનડેમાં પણ તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.

5/6
વર્લ્ડકપ 2023માં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. જાડેજાનું બેટિંગ પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી બની શકે છે. તે લૉઅર મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે. જ્યારે ટોચના બેટ્સમેનો કંઈ ખાસ કરી શકતા નથી ત્યારે મીડલ ઓર્ડરની મહત્વની જવાબદારી હોય છે.

6/6
ઉલ્લેખનીય છે કે, જાડેજાની સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કર્યા છે. જો આ બંને ખેલાડીઓનું પ્રદર્શન સારું રહેશે તો તેઓ વર્લ્ડકપની અંતિમ ટીમમાં જગ્યા મેળવી શકે છે. જો આપણે જાડેજાની વાત કરીએ તો તે બૉલિંગમાં બિલને સારી રીતે ફીટ કરે છે. પરંતુ હાલમાં તે ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવવા સક્ષમ નથી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Embed widget