શોધખોળ કરો
IND vs ENG Live: ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર, અહી મફતમાં લાઇવ જોઇ શકાશે ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ
IND vs ENG Live: શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટેસ્ટ ટીમનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, પહેલી શ્રેણી ઈંગ્લેન્ડમાં છે. ટીમ ઈન્ડિયા છેલ્લા 18 વર્ષથી અહીં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.
ટીમ ઈન્ડિયા છેલ્લા 18 વર્ષથી અહીં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી
1/6

IND vs ENG Live: શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટેસ્ટ ટીમનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, પહેલી શ્રેણી ઈંગ્લેન્ડમાં છે. ટીમ ઈન્ડિયા છેલ્લા 18 વર્ષથી અહીં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ધોની અને વિરાટ પણ કેપ્ટન તરીકે અહીં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શક્યા નથી. અનુભવી અને યુવા ખેલાડીઓના મિશ્રણવાળી આ ટીમ એટલી નબળી નથી કે ઈંગ્લેન્ડ તેને સરળતાથી હરાવી શકે.
2/6

આ શ્રેણી ગમે તે હોય રોમાંચક બનવાની છે. આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર અને લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર કરવામાં આવશે. પરંતુ આ સિવાય તમે લાઈવ મેચોનો મફતમાં આનંદ પણ માણી શકો છો.
Published at : 19 Jun 2025 01:42 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















