શોધખોળ કરો

IND vs NZ Pune Test: ભારતના એક જ શહેરના બે બોલરોએ 10-10 વિકેટ ઝડપી હતી, પુણે ટેસ્ટમાં કર્યું અદભૂત અદભૂત પ્રદર્શન

Washington Sundar Pune Test: ન્યૂઝીલેન્ડ સામેની પુણે ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરે ઘાતક બોલિંગ કરી હતી. આ મેચમાં એક રસપ્રદ ઘટના બની. એક જ શહેરના બે બોલરોએ 10-10 વિકેટ લીધી હતી.

વોશિંગ્ટન સુંદર, ભારત બનામ ન્યુઝીલેન્ડ

1/6
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત સામે પુણે ટેસ્ટમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 7 વિકેટ ઝડપી હતી. સુંદર લાંબા સમય બાદ ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.

2/6
ન્યુઝીલેન્ડ સામે, ભારતના એક જ શહેરના બે બોલરોએ તમામ 10 વિકેટો લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આ એક રસપ્રદ રેકોર્ડ છે. અશ્વિન અને સુંદર એક જ શહેરમાંથી આવે છે.

3/6
સુંદર લગભગ 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પુણે ટેસ્ટની પ્રથમ ઇનિંગ દરમિયાન 23.1 ઓવરમાં 59 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 7 વિકેટ લીધી અને 4 મેડન ઓવર પણ લીધી.

4/6
ન્યુઝીલેન્ડે ભારત સામે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોનવેએ 76 રનની ઇનિંગ રમી હતી. રચિન રવિન્દ્રએ 65 રન બનાવ્યા હતા.

5/6
રવિચંદ્રન અશ્વિને પણ ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેણે 24 ઓવરમાં 64 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

6/6
તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ દાવમાં, પ્રથમ દિવસની રમતના અંત સુધી, ભારતે 1 વિકેટના નુકસાન સાથે 16 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Embed widget