શોધખોળ કરો
IND vs ZIM: ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચોમાં આ 5 બૉલરોએ મચાવ્યો છે તરખાટ, ટૉપ પર છે ભારતીય, જાણો......
India Tour of Zimbabwe: આજથી ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમો વચ્ચે મેદાનમાં જંગ જામશે. બન્ને ટીમો આજે પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે.
ફાઇલ તસવીર
1/6

India Tour of Zimbabwe: આજથી ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમો વચ્ચે મેદાનમાં જંગ જામશે. બન્ને ટીમો આજે પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, અને અહીં ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે.
2/6

ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે નોધાયેલો છે. અગરકરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 45 વિકેટ લીધી છે. આ દરમિયાન આની બૉલિંગ એવરેજ 24.26 અને ઇકોનૉમી રેટ 4.50 રહ્યો છે.
Published at : 18 Aug 2022 11:16 AM (IST)
આગળ જુઓ





















