શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL હરાજીમાં સૌથી ઉંચા ભાવની કેટેગરીમાં માત્ર 2 ભારતીય ક્રિકેટરો જ્યારે 8 વિદેશના, જુઓ સંપૂર્ણ લિસ્ટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14163928/ipl-2021-cup-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![આ પૈકી 10 ક્રિકેટરોને 2 કરોડ રૂપિયાન સૌથી ઉંચા બ્રેકેટમાં મૂકાયા છે. આ લિસ્ટમાં ભારતના માત્ર બે ક્રિકેટરો છે જ્યારે વિદેશના 8 ક્રિકેટરો છે. આ યાદીમાં ક્યા ક્રિકેટરો છે તેમની વિગત નીચે પ્રમાણે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14111237/ipl-auction-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પૈકી 10 ક્રિકેટરોને 2 કરોડ રૂપિયાન સૌથી ઉંચા બ્રેકેટમાં મૂકાયા છે. આ લિસ્ટમાં ભારતના માત્ર બે ક્રિકેટરો છે જ્યારે વિદેશના 8 ક્રિકેટરો છે. આ યાદીમાં ક્યા ક્રિકેટરો છે તેમની વિગત નીચે પ્રમાણે છે.
2/3
![નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ હરાજી થવાની છે. આ હરાજીમાં કુલ 292 ક્રિકેટરો માટે બોલી બોલાશે. આ હરાજી માટે ટેસ્ટ ક્રિકેટ રમતા અને નહીં રમતા દેશોના ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. (તસવીર -આઈપીએલ ટ્વિટર)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14163928/ipl-2021-cup-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ હરાજી થવાની છે. આ હરાજીમાં કુલ 292 ક્રિકેટરો માટે બોલી બોલાશે. આ હરાજી માટે ટેસ્ટ ક્રિકેટ રમતા અને નહીં રમતા દેશોના ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. (તસવીર -આઈપીએલ ટ્વિટર)
3/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14162421/ipl-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)