શોધખોળ કરો
આ છે ક્રિકેટ વર્લ્ડના ટોપ ચાઇનામેન બોલર્સ, એક ભારતીય પણ છે લિસ્ટમાં
ફાઈલ તસવીર
1/5

કુલદીપ યાદવઃ ભારતનો પ્રથમ ચાઈનામેને બોલર છે. તેણે અંડર 19 વર્લ્ડકર અને આંતરરાષ્ટ્રીય વન ડેમાં હેટ્રિક લેવાનું કારનામું કર્યુ છે.
2/5

બ્રેડ હોગઃ ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ સ્પિનર્સ પૈકીનો એક છે. તે 2003 અને 2007 વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો હતો.
Published at : 27 Dec 2021 10:18 AM (IST)
આગળ જુઓ




















