શોધખોળ કરો
Christmas 2021: પંડ્યા બ્રધર્સ સહિત આ ક્રિકેટરોએ કર્યુ ક્રિસમસનું સેલિબ્રેશન, જુઓ તસવીરો
pandya_brothers
1/4

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા સૂર્યકુમાર યાદવે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી હતી. આઈપીએલમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.
2/4

ફિટનેસની સમસ્યાના કારણે હાલ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી. તેણે પસંદગીકારોને પોતાના નામની વિચારણા ન કરવા જણાવ્યું છે. હાર્દિકે પત્ની નતાશા અને પુત્ર સાથે ક્રિસમસ ઉજવી હતી.
3/4

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને આક્રમક બેટ્સમેન કેવિન પીટરસને પણ પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે.
4/4

હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે.
Published at : 26 Dec 2021 01:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
