શોધખોળ કરો
MI vs CSK: મુંબઈના બોલરોએ ચેન્નાઈને 97 રનમાં ઓલ આઉટ કર્યા, તસવીરોમાં જુઓ રોહિતે કેવી રીતે મેળવી જીત
(ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
1/7

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં હાર સાથે ચેન્નાઈનું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
2/7

98 રનના સ્કોરનો પીછો કરતા મુંબઈએ આ લક્ષ્યાંક 14.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
Published at : 13 May 2022 06:35 AM (IST)
આગળ જુઓ




















