શોધખોળ કરો
MS Dhoni Farmhouse: 3 વર્ષમાં તૈયાર થયું 7 એકરમાં ફેલાયેલું ધોનીનું ફાર્મહાઉસ, જુઓ અંદરની તસવીરો
MS Dhoni : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ તેની લોકપ્રિયતા યથાવત્ છે.
MS Dhoni Farm House
1/8

એમએસ ધોનીનું પોતાનું ફાર્મ હાઉસ પણ છે. જેની ઘણી વાર ચર્ચા થાય છે. રાંચીના રિંગ રોડ પાસે આવેલું આ ફાર્મ હાઉસ લગભગ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર આ ફાર્મહાઉસ માહીએ પોતે ડિઝાઇન કર્યું છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
2/8

ધોનીના ફાર્મહાઉસમાં એક મોટું જીમ, સ્વિમિંગ પૂલ, પ્રેક્ટિસ માટે પાર્ક અને ઇન્ડોર સુવિધા પણ છે. ફાર્મહાઉસનો મોટાભાગનો ભાગ લેન્ડસ્કેપ લૉન અને વિવિધ પ્રકારના વૃક્ષોથી ઢંકાયેલો છે.
Published at : 15 Jan 2023 11:49 AM (IST)
આગળ જુઓ





















