શોધખોળ કરો
MS Dhoni Farmhouse: 7 એકરમાં ફેલાયેલું છે ધોનીનું ફાર્મહાઉસ, જુઓ તસવીરો
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ તેની લોકપ્રિયતા યથાવત્ છે.
MS Dhoni Farm House
1/7

ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ત્રણ વખત આઈસીસી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે ધોનીએ પોતાની ટીમ CSKને IPLમાં ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે.
2/7

એમએસ ધોનીનું પોતાનું ફાર્મ હાઉસ પણ છે. જેની ઘણી વાર ચર્ચા થાય છે. રાંચીના રિંગ રોડ પાસે આવેલું આ ફાર્મ હાઉસ લગભગ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર આ ફાર્મહાઉસ માહીએ પોતે ડિઝાઇન કર્યું છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
Published at : 06 Mar 2023 03:19 PM (IST)
આગળ જુઓ





















