શોધખોળ કરો
Photos: એમએસ ધોનીના નવા લૂકે મચાવી ખલબલી, તસવીરો જોઇને તમે પણ કહેશો - આગ લગાવી દીધી....
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના લૂક્સને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

MS Dhoni's New Look: ભારતીય ટીમના પૂર્વ કૂલ કેપ્ટન અને સ્ટાઇલિશ બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એમએસ ધોનીનો આ વખતે નવો લૂક ચર્ચામાં છે. એમએસ ધોનીના નવા લૂકની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ધોનીના આ લૂક પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. જુઓ અહીં....
2/6

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના લૂક્સને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ધોની 2007થી પોતાના લૂકથી લોકોને દિવાના બનાવી રહ્યો છે. હવે ધોની એકદમ નવા અને ફ્રેશ લૂકમાં જોવા મળ્યો છે. ધોનીનો આ લૂક ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે.
Published at : 03 Oct 2023 04:56 PM (IST)
આગળ જુઓ





















