શોધખોળ કરો
PHOTOS: નસીબે ન આપ્યો સાથ, સારું પ્રદર્શન છતાં આ 5 ભારતીય ખેલાડીઓને ઇન્ટનેશનલ ક્રિકેટમાં ન મળી તક
Indian Cricket Team: અમોલ મજુમદાર સિવાય, ઘણા ક્રિકેટરોએ સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો નથી.
અમોલ મજુમદાર રમાકાંત આચરેકર સાથે
1/5

મુંબઈના ખેલાડી અમોલ મજુમદારે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય આ ખેલાડીને ભારત તરફથી રમવાની તક મળી નથી. અમોલ મજુમદારે મુંબઈ ઉપરાંત સ્થાનિક ક્રિકેટમાં આસામ અને આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વાસ્તવમાં, સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરે અમોલ મજુમદારને ક્રિકેટની ટ્રિક્સ શીખવી હતી, પરંતુ નસીબે આ ખેલાડીનો સાથ ન આપ્યો.
2/5

જલજ સક્સેના ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મોટું નામ છે. આ ખેલાડીએ સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય તે ઈન્ડિયા રેડ, સેન્ટ્રલ જોન મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં જલજ સક્સેનાને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાની તક મળી નથી.
Published at : 26 Jun 2023 06:41 AM (IST)
આગળ જુઓ





















