શોધખોળ કરો
Photos: ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ડિનર માટે પહોંચ્યા, હાર્દિક પંડ્યાએ શેર કરી તસવીર
India vs Westindies: ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે ઈશાન કિશન અને શુભમન ગિલ સાથે જોવા મળી રહ્યો છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

India vs Westindies: ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે ઈશાન કિશન અને શુભમન ગિલ સાથે જોવા મળી રહ્યો છે.
2/6

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરુવારથી ટી-20 સિરીઝ શરૂ થશે. તેની પ્રથમ મેચ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન હાર્દિક પંડ્યા ટી20 સિરીઝ પહેલા સાથી ખેલાડીઓ સાથે ડિનર કરવા પહોંચ્યો હતો. પંડ્યાએ શુભમન ગિલ અને ઈશાન કિશન સાથેની તસવીરો શેર કરી છે.
Published at : 03 Aug 2023 09:50 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News T20 Match ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Team India ABP News Live Westindies INDIA Hardik Pandya Photosઆગળ જુઓ





















