શોધખોળ કરો
India vs Pakistan: કોહલી-સૂર્યકુમારે કરી જોરદાર પ્રેક્ટિસ, તસવીરોમાં જુઓ મેચ પહેલાની ફટકાબાજી........
India vs Pakistan: એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે મેચ રમાશે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત નેટમાં પરસેવો પાડ્યો છે.
ફાઇલ તસવીર
1/6

India vs Pakistan: એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે મેચ રમાશે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત નેટમાં પરસેવો પાડ્યો છે. આ પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
2/6

ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારે કરો યા કરો જેવી એશિયા કપની મેચ રમાવવાની છે, ટૂર્નામેન્ટની આ બીજી મેચ હશે, પરંતુ બન્ને ટીમો માટે ખાસ મહત્વની બની રહેશે. કેમ કે બન્ને ટીમો ખાસા લાંબા સમય બાદ આમને સામને એક મોટી ટૂર્નામેન્ટમાં ફરીથી ટકરાઇ રહ્યાં છે. આ મેચને લઇને ભારતીય ટીમ જબરદસ્ત પરસેવા પાડી રહ્યાં છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, અને સૂર્યકુમારે જબરદસ્ત શૉટ પ્રેક્ટિસ કરી હતી.
Published at : 27 Aug 2022 09:54 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
અમદાવાદ
ઓટો





















