શોધખોળ કરો

Kusal Mendis Century: શ્રીલંકાના કુસલ મેંડિસે પાકિસ્તાન સામે 65 બોલમાં ફટકારી સદી, જાણો વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટાકારનારા ખેલાડીઓ વિશે

World Cup 2023: આઈસીસી વર્લ્ડકપ 2023માં આજે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

કુલસ મેંડિસ

1/7
શ્રીલંકાના કુસલ મેંડિસે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. જેની સાથે તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. મેંડિસે પાકિસ્તાન સામે 77 બોલમાં 122 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો.

2/7
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. એડન માર્કરામે માત્ર 49 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. (ફોટો ક્રેડિટ- PTI)

3/7
એઇડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.  આ ખેલાડીએ તાજેતરમાં જ 49 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે એડન માર્કરામ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. (ફોટો ક્રેડિટ- PTI)

4/7
દરમિયાન, આયર્લેન્ડના કેવિન ઓ'બ્રાયન આ યાદીમાં બીજા સ્થાને છે. વર્લ્ડ કપ 2011માં કેવિન ઓ'બ્રાયન 50 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં આયર્લેન્ડે કેવિન ઓ'બ્રાયનની સદીની મદદથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/7
ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ એઇડન માર્કરામ અને કેવિન ઓ'બ્રાયન પછી ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડરે વર્લ્ડ કપ 2015માં માત્ર 51 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. તેણે આ સદી પાકિસ્તાન સામે ફટકારી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/7
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ ચોથા નંબર પર છે. વર્લ્ડ કપ 2015માં એબી ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે 52 બોલમાં સદી ફટકારી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

7/7
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન પાંચમા નંબર પર છે. વર્લ્ડ કપ 2019માં ઈયોન મોર્ગને અફઘાનિસ્તાન સામે 57 બોલમાં સદી ફટકારી હતી. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પાંચમી સૌથી ઝડપી સદી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget