શોધખોળ કરો
Photos: વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માની નેટવર્થ અને સેલેરી કેટલી છે ? તસવીરોમાં જુઓ ફૂલ ડિટેલ્સ
ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20માં અભિષેક શર્માએ 47 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી
એબીપી લાઇવ
1/6

Abhishek Sharma: અભિષેક શર્માએ તાજેતરમાં IPLમાં ધૂમ મચાવી હતી. આ સાથે જ હવે તેણે ઝિમ્બાબ્વે સામે તોફાની સદી ફટકારી હતી, પરંતુ શું તમે આ ખેલાડીની નેટવર્થ અને સેલેરી વિશે જાણો છો?
2/6

ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20માં અભિષેક શર્માએ 47 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ માટે અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પહેલા આઈપીએલમાં અભિષેક શર્માએ તોફાની બેટિંગ બતાવી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 08 Jul 2024 12:22 PM (IST)
આગળ જુઓ





















