શોધખોળ કરો
Year Ender 2023: આ વર્ષે 10 બેટ્સમેનોએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફટકારી ડબલ સેન્ચૂરી, અહીં જુઓ પુરેપુરૂ લિસ્ટ....
અહીં સૌથી વધુ બેવડી સદી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ તરફથી આવી છે. અહીં જુઓ આ વર્ષે કયા કયા બેટ્સમેનોએ મચાવી છે ધમાલ....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Year Ender: વર્ષ 2023માં 10 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. કેટલાકે ટેસ્ટમાં તો કેટલાકે વનડેમાં આ કમાલ કર્યો છે. અહીં સૌથી વધુ બેવડી સદી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ તરફથી આવી છે. અહીં જુઓ આ વર્ષે કયા કયા બેટ્સમેનોએ મચાવી છે ધમાલ....
2/6

આ વર્ષનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર શ્રીલંકાના કુશલ મેન્ડિસે બનાવ્યો હતો. તેણે 245 રનની ઇનિંગ રમી હતી. મેન્ડિસે વર્ષ 2023માં 43 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 245 રન બનાવ્યા હતા.
Published at : 31 Dec 2023 12:47 PM (IST)
આગળ જુઓ





















